Chhotaudepur: ભાજપના નેતા રશ્મિકાંત વસાવા નશામાં ભૂલ્યા ભાન, કાર્યક્રમ દરમિયાન લથડિયા ખાતા રહ્યા નેતાજી, વીડિયો થયો વાયરલ

છોટાઉદેપુરના ભાજપના પ્રમુખ રશ્મિકાંત વસાવા જાહેર કાર્યક્રમમાં નશાની હાલતમાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 8:03 AM

Chhotaudepur: છોટાઉદેપુરના ભાજપના પ્રમુખ રશ્મિકાંત વસાવા (Rashmikant Vasava) જાહેર કાર્યક્રમમાં નશાની હાલતમાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા ઝોઝ ગામે અભિવાદન કાર્યક્રમમાં નશાની હાલતમાં જોવા મળ્યા હતા. જાહેર કાર્યક્રમમાં તેઓ લથડિયા ખાતા જોવા મળતા અનેક સવાલો ઉઠ્યા છે. નશામાં ચિક્કાર રશ્મિકાંત વસાવાને પગથિયા ચડવા માટે પણ સહારો લેવો પડ્યો હતો. જો કે, આ સમગ્ર મુદ્દે જ્યારે ટીવીનાઈને રશ્મિકાંત વસાવા સાથે વાત કરી તો તેઓએ નશાની હાલતમાં હોવાની વાત સ્વીકારવાનો ઈનાકાર કરી દીધો હતો. એટલું જ નહીં તેઓએ તર્ક આપ્યું હતું કે, પગમાં દુઃખાવો હોવાથી તેઓ લથડિયા ખાઈ રહ્યા હતા અને પગથિયા ચડવા માટે સહારો લેવો પડ્યો હતો.

Follow Us:
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">