BHUJ : સ્ટેશન રોડ પર ધોળા દિવસે યુવાનનું અપહરણ, જુઓ અપહરણનો વિડીયો

પચ્છિમ કચ્છ LCB તથા એ ડીવિઝન પોલીસે તમિલનાડુ પોલિસની મદદથી બેંગ્લોર હાઇવે નજીક હોટેલમાંથી અપહરણ કરનારા આરોપીઓને ઝડપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 9:04 AM

BHUJ : ભુજમાં સ્ટેશન રોડ પરથી ધોળા દિવસે એક યુવાનના થયેલા અપહરણનો વિડીયો સામે આવ્યો છે. જો કે ભુજ ક્રાઈમ બ્રાન્ચે આ યુવાનને અપહરણકારો પાસેથી છોડવી લીધો છે અને આ અપહરણમાં સામેલ બે આરોપીઓને બેંગ્લોરથી ઝડપી પાડ્યા છે. પચ્છિમ કચ્છ LCB તથા એ ડીવિઝન પોલીસે તમિલનાડુ પોલિસની મદદથી બેંગ્લોર હાઇવે નજીક હોટેલમાંથી આ આરોપીઓને ઝડપ્યા છે. સસ્તા સોનાની છેતરપિંડીમાં આ યુવાનની ભૂમિકા હોવાની શંકા રાખી અપહરણ કરવામાં આવ્યું હતું. આ યુવાનનું અપહરણ કરીને તેની પાસેથી 10 લાખ રૂપિયા પણ માંગવામાં આવ્યા હતા. આ યુવાનના થયેલા અપહરણનો સમગ્ર વિડીયો સામે આવ્યો છે, જુઓ આ વિડીયો.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">