વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નો પ્રારંભ, જાણો 10 જાન્યુઆરીનો સમગ્ર કાર્યક્રમ

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નો પ્રારંભ, જાણો 10 જાન્યુઆરીનો સમગ્ર કાર્યક્રમ

| Edited By: | Updated on: Jan 10, 2024 | 4:39 PM

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે. ‘ગેટવે ટુ ધ ફ્યુચર' થીમ પર આધારિત 2024ની વાઈબ્રન્ટ સમિટ ખરેખર ભવિષ્ય માટે વિકાસના દ્વાર ખોલનાર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. ત્યારે નજર કરીએ કે, આવતીકાલે કેવો રહેશે કાર્યક્રમ

આવતીકાલે એટલે કે 10 જાન્યુઆરીથી વિશ્વની સૌથી મોટી બિઝનેસ સમિટ ગુજરાત વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે. ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ પર આધારિત 2024ની વાઈબ્રન્ટ સમિટ ખરેખર ભવિષ્ય માટે વિકાસના દ્વાર ખોલનાર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. ત્યારે નજર કરીએ કે, આવતીકાલે કેવો રહેશે કાર્યક્રમ

વાઈબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ

  • સવારે 9.40 કલાકે – વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આરંભ
  • 9.55 કલાકે – સીએમના સ્વાગત સંબોધનથી શરૂઆત
  • 10.05 થી 10.35 – વિવિધ ઉદ્યોગપતિઓનું સંબોધન
  • 10.35 કલાકે વિવિધ દેશોના પ્રધાન સંબોધશે
  • 11.05 કલાકે – ત્રણ દેશોના પ્રમુખનું સંબોધન
  • 11.35 કલાકે – વડાપ્રધાન મોદી સંબોધન કરશે

આ પણ વાંચો ગાંધીનગર: ગ્લોબલ ટ્રેડ શોમાં છવાયુ અયોધ્યા, અયોધ્યા ધામ જંકશન થીમ પર તૈયાર કરાયો રેલવેનો સ્ટોલ- વીડિયો

Published on: Jan 09, 2024 10:57 PM