વીડિયો: 10 જાન્યુઆરીએ ગાંધીનગરની સરકારી કચેરીના સમયમાં કરાયો ફેરફાર, જાણો શું છે કારણ

વીડિયો: 10 જાન્યુઆરીએ ગાંધીનગરની સરકારી કચેરીના સમયમાં કરાયો ફેરફાર, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: Jan 08, 2024 | 10:34 AM

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને પગલે 10 જાન્યુઆરીએ VVIP મૂવમેન્ટ રહેવાની છે, ત્યારે વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે 10 જાન્યુઆરીએ ગાંધીનગરની સરકારી કચેરીના સમયમાં ફેરફારનો નિર્ણય લીધો છે.

ગાંધીનગરમાં 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટને લઇ પોલીસે બંદોબસ્ત માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.તો બીજી તરફ વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 10 જાન્યુઆરીએ ગાંધીનગરની સરકારી કચેરીના સમયમાં ફેરફાર કરાયો છે.

આ પણ વાંચો-સુરત : રાહદારી મહિલાને હૃદયરોગનો હુમલો ઉપડતાં પોલીસકર્મીએ CPR આપી જીવ બચાવ્યો, જુઓ વિડીયો

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને પગલે 10 જાન્યુઆરીએ VVIP મૂવમેન્ટ રહેવાની છે, ત્યારે વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે 10 જાન્યુઆરીએ ગાંધીનગરની સરકારી કચેરીના સમયમાં ફેરફારનો નિર્ણય લીધો છે. ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરી સવારે 10.30ના બદલે 12.00 વાગ્યે શરૂ થશે. મહાત્મા મંદિર, રાજભવન, સહિત ખાતે વી વીઆઈપી મુવમેન્ટ કારણે સરકારે આ નિર્ણય કર્યો છે.

  અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 08, 2024 10:30 AM