ગાંધીનગર વીડિયો : ગુજરાત વાઈબ્રન્ટ છે અને વાઈબ્રન્ટ જ રહેશે, MSMEના કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
MSMEને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો અને વિકાસની વાત કરતાં આ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે MSME સેક્ટરમાં સરકારની પોલિસીથી ઉદ્યોગોનો લાભ મળે છે.
ગુજરાત વાઈબ્રન્ટ છે અને વાઈબ્રન્ટ જ રહેશે.MSMEને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો અને વિકાસની વાત કરતાં આ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે MSME સેક્ટરમાં સરકારની પોલિસીથી ઉદ્યોગોનો લાભ મળે છે.આ કાર્યક્રમમાં ગૃહરાજ્યપ્રધાને પણ વાઈબ્રન્ટ સમિટથી તમામ ઉદ્યોગો માટે કોઈને કોઈને પ્લેટફોર્મ ઉભુ થાય છે.તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે.
છેલ્લા 5 વર્ષમાં 63 ટકા રોકાણો વધ્યા છે.અને રોજગારોમાં પણ 63 ટકાનો વધારો થયો છે.હેન્ડીક્રાફ્ટ જેવા નાના ઉદ્યોગોને ઈ-કોમર્સમાં લઈ જવામાં આવ્યા છે.જેનાથી નાના પરિવારોને વેચાણ વધ્યું છે.MSME સેક્ટરમાં વધુ રોકાણ કેવી રીતે વધુ લાભ કરાવી શકાય છે.તે માટે સરકાર વિચારી રહી છે. તેમણે કહ્યું કે આજે દેશમાં 5 દિવસ વર્કનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.ત્યારે ગુજરાત અને ગુજરાતીઓએ તહેવાર અને શનિ-રવિ જોયા વિના સતત કાર્ય કર્યું છે. એટલે જ ગુજરાત દેશમાં અવ્વલ બન્યું છે.
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
