Valsad : દારૂની મહેફીલ માણતા એક પીએસઆઇ સહિત ત્રણ પોલીસકર્મી ઝડપાયા

વલસાડમાં(Valsad) અતુલમાં દારૂની મહેફીલમાં(Liouor Party) પોલીસે દરોડા પાડયા છે. જેમાં એક PSI સહિત ૩ પોલીસકર્મી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 27, 2022 | 12:01 AM

વલસાડમાં(Valsad) ગુજરાત પોલીસની(Police)વરદી ઉપર વધુ એક ડાઘ લાગ્યો છે. જેમાં અતુલમાં દારૂની મહેફીલમાં(Liouor Party) પોલીસે દરોડા પાડયા છે. જેમાં એક PSI સહિત ૩ પોલીસકર્મી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આ દારૂની મહેફિલ માણતા 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં મહેફીલની બાતમી મળતા પોલીસે દરોડા પાડયા હતા.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati