valsad : નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીનો ગળે ફાંસો ખાઇ આપઘાત

ઉમરગામ તાલુકાના નારગોલમાં ગત મોડી રાત્રે લૂંટારુ ગેંગના સભ્યો એક બંગલોની રેકી કરી. અને લૂંટની ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 9:48 PM

valsad : ઉમરગામ તાલુકાના નારગોલમાં ગત મોડી રાત્રે લૂંટારુ ગેંગના સભ્યો એક બંગલોની રેકી કરી. અને લૂંટની ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા. જોકે વલસાડ જિલ્લા પોલીસની ટીમે કારમાં નીકળેલી આ લૂંટારુ ગેંગને પડકારી હતી. આથી મોકાનો લાભ લઇ અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખી ફરાર થઈ ગયેલા આરોપીઓની તપાસમાં પોલીસ નીકળી હતી.

એ દરમિયાન જ પોલીસના હાથે ઝડપાયેલ આરોપી નિતીન ઉરડેએ બાથરૂમમાં જવાના બહાને બાથરૂમની અંદર જઈ પોતાના જ પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઝડપાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીએ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધી હતી.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">