vadodara : કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તો માટે ખાસ વ્યવસ્થા, સરકારની ગાઈડલાઈન મુજબ તૈયારીઓ

શ્રાવણ મહિનો શરૂ થવામાં થોડા જ દિવસો બચ્યા છે. આ વખતે 9મી ઓગસ્ટ એટલે કે, સોમવારના દિવસથી શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. જેથી શિવમંદિરમાં ભક્તોની ભીડ ઉમટી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:50 PM

vadodara : શ્રાવણ મહિનો શરૂ થવામાં થોડા જ દિવસો બચ્યા છે. આ વખતે 9મી ઓગસ્ટ એટલે કે, સોમવારના દિવસથી શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. જેથી શિવમંદિરમાં ભક્તોની ભીડ ઉમટી શકે છે. અને આ જ ભીડને પહોંચી વળવા વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધના અભિષેક માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝના નિયમોનું પણ પાલન કરવાની તૈયારી કરવામાં આવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">