વડોદરામાં સાવલીના લામડાપુરામાં ફેક્ટરીમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

સાવલીના લામડાપુરા રોડ પર આવેલી આ કંપનીને અડીને ગેસ ગોડાઉન હોવાથી ખતરો વધી શકે છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ લોકોને નજીક ન આવવા સલાહ આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 2:26 PM

વડોદરાની(Vadodara)  સાવલીના(Savli)  લામડાપુરા રોડ પર આવેલ રેઇન્સ સ્માર્ટ સોલ્યુશન નામની પ્લાસ્ટિકની સીટ બનાવતી કંપનીમાં ભીષણ આગ(Fire) છે. જેના પગલે કુલ પાંચ  ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ કંપનીમાં પડેલ તમામ મટીરીયલ બળીને ખાખ થઇ ગયું છે.

જો કે આ કંપનીને અડીને ગેસ ગોડાઉન હોવાથી ખતરો વધી શકે છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ લોકોને નજીક ન આવવા સલાહ આપી છે. જ્યારે આગ ઓલવવા વડોદરા સહિત પાંચ ફાયર ફાયટરો કામે લાગ્યા છે પરંતુ  હજુ સુધી આગ કાબૂમાં આવી નથી કંપનીનો તમામ શેર તેમજ રો મટીરીયલ બળીને ખાખ થયું છે. જેમાં એક કિલોમીટર દૂરથી આગના ગોટેગોટા આકાશમાં છવાયા છે.

આ પણ  વાંચો : જામનગર : લગ્નવાંચ્છુક યુવક સાથે ખેલાયો હનીટ્રેપનો ખેલ, જાણો કેવી રીતે ફસાયો યુવક ?

આ પણ વાંચો : અમદાવાદમાં ઉમિયાધામનું ભૂમિપૂજન, CM અને પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">