VADODARA : દિવાળી ટાણે ફટાકડાની ખરીદીમાં ધૂમ વેચાણ, વેપારીઓમાં ખુશાલી

નોંધનીય છેકે કોરોના મહામારીમાં ગત વરસે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી. ત્યારે આ વરસે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાતા લોકો મનભરીને દિવાળી મનાવવા તૈયાર થઇ ગયા છે. બજારમાં દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:09 PM

દિવાળી ટાણે ફટાકડાની ખરીદીમાં બજારમાં પહેલા જેવો માહોલ જોવા મળ્યો નથી. વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં ફટાકડા માર્કેટમાં દર વર્ષ જેવી ખાસ ભીડ ન હતી. જોકે ફટાકડાના વેપારીઓ આશા રાખી રહ્યા છે કે ગત વર્ષ કરતા આ વર્ષે તેમને સારો ફાયદો થશે. ગત વર્ષ કરતા 30 ટકા જેવી ઘરાકી વધી છે. તો રાજ્યમાં ફટાકડા ફોડવાનો નિયમ રાત્રે 8થી 10 વાગ્યા સુધીજ હોવાથી પણ ઘણા લોકો ધ્યાન રાખીને ખરીદી કરી રહ્યા છે.

નોંધનીય છેકે કોરોના મહામારીમાં ગત વરસે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી. ત્યારે આ વરસે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાતા લોકો મનભરીને દિવાળી મનાવવા તૈયાર થઇ ગયા છે. બજારમાં દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. અને, બજારમાં વેપારીઓના ચહેરા પર દિવાળીની ખુશી છલકાઇ રહી છે. ત્યારે આ વરસે ફટાકડા સહિતની દિવાળીની દરેક વસ્તુઓના વેચાણમાં ધૂમ વધારો નોંધાયો છે. જેને પગલે દિવાળીની રોનક જોવા મળી રહી છે.

સામાન્ય રીતે લોકો ખાસ દિવસે સોનાની ખરીદી કરતા હોય છે. ધનતેરસ, પુષ્ય નક્ષત્ર વગેરે દિવસોમાં સોનું ખરીદવું એ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાથી આખા વર્ષ દરમિયાન ઘર અને વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે. ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ધાર્મિક માન્યતાનો અવગણીએ તો પણ સોનું હંમેશા રોકાણની દ્રષ્ટિએ ખરુ જ સાબિત થયું છે. રોકાણના તમામ વિકલ્પોમાં, સોનું હંમેશા સૌથી સુરક્ષિત હોય છે અને સૌથી વધુ વળતર આપનારૂ છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">