VADODARA : અકસ્માત ગ્રસ્ત સુનિલભાઈ દેસાઈએ વ્હીલચેર પર આવી કર્યું મતદાન

VADODARA : 27 વર્ષથી અકસ્માત ગ્રસ્ત સુનિલ ભાઈ દેસાઈએ વહીલચેર પર આવીને મતદાન કર્યું છે.

| Updated on: Feb 21, 2021 | 2:35 PM

VADODARA : 27 વર્ષથી અકસ્માત ગ્રસ્ત સુનિલ ભાઈ દેસાઈએ વહીલચેર પર આવીને મતદાન કર્યું છે. 27 વર્ષ પૂર્વે રાજકોટ લીંબડી રોડ પર થયેલા અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં શરીરના તમામ મણકા તૂટી ગયા હોવાથી તેઓ હરીફરી શકતા નથી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. 27 વર્ષથી દરેક ચૂંટણીમાં કોઈપણ ભોગે મતદાન કરવા પહોંચી જાય છે. અગાઉ ટેમ્પોમાં મતદાન કરવા આવતા હતા. હવે જાતે જ ઇલેક્ટ્રિક વહીલચેરમાં મતદાન કરવા પહોંચે છે.

Follow Us:
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ

g clip-path="url(#clip0_868_265)">