Vadodara : સમિયાલા ગામના સ્મશાનનો સ્લેબ તૂટતા બે મજૂરો ઇજાગ્રસ્ત

વડોદરાના પાદરા નજીક આવેલ સમિયાલા ગામના સ્મશાનનો સ્લેબ તૂટતા બે મજૂરો કાટમાળમાં દબાયા હતા.આ બંને ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 8:28 AM

વડોદરા(Vadodara)ના પાદરા નજીક આવેલ સમિયાલા ગામના સ્મશાનનો સ્લેબ(Slab)તૂટતા બે મજૂરો કાટમાળમાં દબાયા હતા. આ બંને ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા છે. જો કે સ્લેબ તૂટવા પાછળ હલકી ગુણવત્તાનું મટિરિયલ બાંધકામમાં વપરાયું હોવાનું અનુમાન છે.

APMCની ચૂંટણીમાં ભાજપનો વિજય

વડોદરા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભાજપના મેન્ડેટ પરની પ્રથમ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. બરોડા ગ્રીન મર્ચન્ટ એસોસિએશનના 4 ઉમેદવારોએ APMCની ચૂંટણીમાં જીત મેળવી છે. એસોસિએશનના ઉમેશ કોટડિયા, જયપ્રકાશ ખીલનાણી, દીપેન ગાંધી અને નારાયણ પટેલ વિજેતા બન્યા છે.

APMCના વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેના માટે 5 ઉમેદવારો મેદાનમાં હતા. સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપવાની પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની જાહેરાત બાદ પ્રથમ સહકારી ચૂંટણી યોજાઈ હતી

આ પણ વાંચો : Ahmedabad : ગણપતિનો વિશેષ શણગાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર, કોરોના અંગે જાગૃતિનો પ્રયાસ

આ પણ વાંચો : પંચમહાલમાં બાળકોમાં ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો, ડેન્ગ્યુના 150થી વધુ કેસ નોંધાયા

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">