કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જયોતિ ગુજરાત પ્રવાસે પહોંચ્યા, સીએમ સાથે યોજી બેઠક

કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાત પ્રવાસે ગાંધીનગર પહોંચ્યા, સાધ્વી નિરંજન જ્યોતિએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક પુરવઠા પ્રધાન બ્રિજેશ મેરજા સાથે બેઠક કરી,

કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાત પ્રવાસે ગાંધીનગર પહોંચ્યા, સાધ્વી નિરંજન જ્યોતિએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક પુરવઠા પ્રધાન બ્રિજેશ મેરજા સાથે બેઠક કરી, જેમાં નાગરિક પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં, આ બેઠક બાદ સાધ્વી નિરંજન જ્યોતિએ કહ્યું કે ગુજરાતમાં પીએમ આવાસ યોજના અન્વયે ગ્રામીણ વિસ્તારોમાં સારૂ કામ થયું છે, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં દેશભરમાંથી લોકો રોજીરોટી માટે આવે છે, એક દેશ, એક રેશનકાર્ડ થકી સૌને અનાજનો યોગ્ય પુરવઠો મળી રહે તે માટે તંત્ર કાર્ય કરશે, ગુજરાતના તમામ જિલ્લામાં FCIના ગોડાઉન બનાવવામાં આવશે,

 

 

આ પણ વાંચો : Ravi Shastri જૂનો Profession પસંદ કરશે ? બેટિંગ કોચની નજર Promotion પર ! ટીમ ઇન્ડિયા સાથે કરાર સમાપ્ત થયા બાદ જાણો દરેકનો ફ્યુચર પ્લાન

આ પણ વાંચો : ધન, સંપત્તિ, સંતાન, નોકરી, રોગ દરેક સમસ્યાનો ઉકેલ છે હનુમાનજીનો આ ચમત્કારિક પાઠ, જાણો તેનો મહિમા અને ઉપાય

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati