કચ્છ : ગાંધીધામમાં બે વર્ષના બાળકની હત્યા, બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યો મૃતદેહ, જુઓ વીડિયો
ગાંધીધામના ભકિતનગરમાં રહેતા બિહારી પરિવારના બાળકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. કપાળ પર ઇજાના નિશાન મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાળક ગુમ થયાના બે કલાકમાં જ મૃતદેહ બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છના ગાંધીધામમાં બે વર્ષના બાળકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. બાવળની ઝાડીઓમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. કપાળ પર ઇજાના નિશાન મળી આવ્યા છે. ઘર પાસે રમતા રમતા બાળક ગુમ થયો હતો. જે બાદ બે કલાકમાં જ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો લો બોલો.. એમ્બ્યુલન્સમાં ફસાયો દર્દી અને પછી થઈ જોવા જેવી, જુઓ આ વીડિયો
મળતી માહિતી અનુસાર ગાંધીધામના ભકિતનગરમાં રહેતા બિહારી પરિવારના બાળકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બાળક ગુમ થયાના બે કલાકમાં જ મૃતદેહ બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Videos
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

