AHMEDABAD : સ્ક્રેપીંગ પોલિસી અંગે ટ્રાન્સપોર્ટરોમાં મૂંઝવણ, જાણો શું આપી પ્રતિક્રિયા

વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરી. આ સ્ક્રેપીંગ પોલિસી અંતર્ગત 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 2:34 PM

AHMEDABAD : આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે રોકાણકારોની સમિટ (Investor Summit 2021) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરી. આ સ્ક્રેપીંગ પોલિસી અંતર્ગત 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે.

મોદી સરકારે કચરામાંથી કંચન બનાવાની પૉલિસી એટલે કે સ્ક્રેપેજ પૉલિસીની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ અમદાવાદના ટ્રાન્સપોર્ટરો આ પોલિસીથી મૂંઝવણમાં મૂકાયા છે.ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, એક તો મંદી ચાલે છે, ત્યારબાદ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો અને હવે આ સ્ક્રેપ પોલિસીથી ટ્રાન્સપોર્ટેશનનો ધંધો મરણ પથારીએ આવી જશે…ટ્રાન્સપોર્ટરો સવાલ કરી રહ્યા છે કે તેમણે તેમના વાહનોના વીમો, ફિટનેસ સર્ટિફિકેટ, વાર્ષિક ટેક્સ અને PUC સહિતના ચાર્જ પણ ભરી દેવાયા છે, તેનું શું ?

આ પણ વાંચો : AHMEDABAD : વિરમગામમાં આ નેતાનાં ઘરમાંથી મળી આવી 800 દારૂની બોટલ, જાણો કયા પક્ષના નેતાની કળા ઝડપાઈ

આ પણ વાંચો : GANDHINAGAR : સ્ક્રેપ પોલિસીના લોન્ચિંગમાં CMનું નિવેદન, રાજ્યમાં 2025 સુધીમાં 2.8 કરોડ વાહનો સ્ક્રેપ થશે

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">