Surat ના લીંબાયત વિસ્તારમાં ટોરેન્ટ પાવરની ટીમ પર પથ્થરમારો કરાયો

સુરતના લિંબાયત વિસ્તારના ટોરેન્ટ પાવરના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી એ દરમ્યાન આ પથ્થરમારાની ઘટના ઘટી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 5:14 PM

ગુજરાતના(Gujarat)સુરતના(Surat)લીંબાયત(Limbayat)વિસ્તારમાં ટોરેન્ટ પાવરની(Torrent Power)ટીમ પર પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હતો . જેમાં લીંબાયત વિસ્તારમાં આવેલ મીઠીખાડી પાસે ટોરેન્ટ પાવરની ટીમ રુટિન ચેકીંગ કરવા માટે ગઈ હતી ત્યારે કામગીરી કરી રહેલા કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે લીંબાયત પોલીસે ઘટના સ્થાને પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરતના ટોરેન્ટ પાવર દ્વારા અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો અને તેમાં થતી ચોરીની ફરિયાદનું પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે ટોરેન્ટ પાવરના કર્મચારીઓ અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરતાં હોય છે. જેના ભાગરૂપે લિંબાયત વિસ્તારના ટોરેન્ટ પાવરના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી એ દરમ્યાન આ પથ્થરમારાની ઘટના ઘટી હતી. જો કે આ ઘટનામાં કેટલા લોકો સામેલ હતા અને કેટલા કર્મચારીઓને ઈજા પહોંચી છે તે અંગે હજુ કોઇ માહિતી સાંપડી હતી .

આ પણ વાંચો:  વાપી નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ, જાણો કોણ બિનહરીફ ચૂંટાયા ?

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પુખ્ત વયના યુવક યુવતીને સહમતિથી સાથે રહેવાનો અધિકાર

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">