રાજકોટ વીડિયો : થોરાળા વિસ્તારમાં અગાશી પર બાર બનાવી દારુ વેચતા 4 આરોપી પોલીસ સકંજામાં

રાજકોટ વીડિયો : થોરાળા વિસ્તારમાં અગાશી પર બાર બનાવી દારુ વેચતા 4 આરોપી પોલીસ સકંજામાં

| Edited By: | Updated on: Jan 05, 2024 | 3:09 PM

રાજકોટમાં દેશી દારુ વેચતા ચારને આરોપીને દબોચ્યા છે. ફલેવરવાળો દેશી દારુ વેચતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે. તો થોરાળા વિસ્તારમાં અગાષી પર બાર બનાવ્યો હતો. જ્યાં દેશી દારુમાં ફ્લેવરવાળી સોડા ઉમેરીને વેચતા હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાં દેશી દારુ વેચતા ચારને આરોપીને દબોચ્યા છે. ફલેવરવાળો દેશી દારુ વેચતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે. તો થોરાળા વિસ્તારમાં અગાષી પર બાર બનાવ્યો હતો. જ્યાં દેશી દારુમાં ફ્લેવરવાળી સોડા ઉમેરીને વેચતા હોવાનું સામે આવ્યુ છે.

તો આ અગાઉ વડોદરાના સરદાર એસ્ટેટમાં ચાલતા દારુના અડ્ડા પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા.જેમાં કુખ્યાત બુટલેગર લાલુ સિંધીનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો.1 હજાર પેટીથી વધુ દારુનો જથ્થો ઝડપાયો હતો.જેમાં પોલીસે 2 ટ્રક સહિતના 5 વાહનો જપ્ત કર્યા હતો.બુટલેગર સુનિલ અદો સહિત 5ની અટકાયત કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો