બિલાડીની જેમ ચાર પગે આવ્યો ચોર અને કેન્ટીનના ગલ્લામાંથી રોકડની ચોરી કરી નાસી ગયો, જુઓ વિડીયો

સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનના કર્મચારીઓની હાજરી હોવા છતાં ચોરી થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 5:39 PM

AHMEDABAD : અમદાવાદની સોલા સિવિલમાં વધુ એક વખત ચોરીનો બનાવ બન્યો છે.. માણસો હોવા છતા સિવિલની કેન્ટીનમાં રોકડ રકમની ચોરી થઇ છે અને ચોરીની આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઇ છે.હાલ આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ છે.

સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનના કર્મચારીઓની હાજરી હોવા છતાં ચોરી થઇ છે. આ ચોર એટલો ચાલાક અને હિમતવાળો હતો કે તેણે કેન્ટીનના કર્મચારીઓને જરા પણ ખબર પડવા ન દીધી કે પોતે ત્યાં ચોરી કરવા આવ્યો છે. એક બિલાડી જેમ ઉંદરનો શિકાર કરવા ધીમા ધીમા ડગલા ભરે એમ આ ચોર બિલાડીની જેમ જ ચાર પગે ચાલતો દેખાય છે.

અગાઉ પણ ઓક્સિજનની કોપર પાઇપો તેમજ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી મશીનની ચોરી થઇ હતી.. સોલા સિવિલ હોસ્પિટલમાંથી અવાર-નવાર સ્ટાફના જ ટુ-વ્હીલરોની પણ ચોરીની ઘટનાઓ બને છે. અને હવે સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ચોરીનો બનાવ બન્યો છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ અને VAT ઘટાડવા બદલ નીતિન પટેલે PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">