ST અમારી, કેટલી સલામત સવારી? ચાલુ બસમાં નીકળી ગયું ટાયર, 30 થી વધુ મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે

દાહોદથી દેવગઢબારીયા જતી બસમાં અકસ્માત સર્જાયો છે. બસનું ટાયર નીકળી જતા મુસાફરો ઘભારાઈ ગયા હતા. જો કે સદનશીબે કોઈ જાનહાની થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:57 AM

Dahod: જિલ્લામાં દેવગઢબારીયા જતી બસનો અકસ્માત સામે આવ્યો છે. શ્વાસ થંભાવી દે એવા આ અકસ્માતમાં ચાલુ બસે ટાયર નીકળી ગયું હતું. જી હા  દાહોદથી દેવગઠબારીયા જતી ST ની મીની બસનું ટાયર નીકળ્યાના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માતમાં સારી વાત એ છે કે કોઈ મોટું નુકસાન નથી થયું.

ચાલુ બસમાં ટાયર નીકળી જતા બસે કંટ્રોલ ઘુમાવ્યો હતો. અને ઘટના સમયે અંદર બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ એસટી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. બસનું ટાયર હાઇવે ઉપર જતા મોટરસાયકલને અથડાયું હતું. અને આ ચાલક પડ્યો હતો. સદનસીબે કોઈ મોટી જાન હાની નહી થઇ હોવાના હાલ અહેવાલ આવ્યા છે.

જાહેર છે કે ST નું સ્લોગન છે, ST અમારી, સલામત સવારી ત્યારે વારંવાર આવી ઘટનાઓ આ સ્લોગન પર જ સવાલો ઉભા કરે છે. દર વર્ષે ઘણા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ચાલુ બસમાં ટાયર નીકળી જવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવામાં ST ની સવારી કેટલી સલામત, એ મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ

આ પણ વાંચો: રાજ્ય સરકારની કોલેજોના પ્રોફેસરોને દિવાળી ભેટ, કોરોના હળવો થતા લંબાવાયું દિવાળી વેકેશન, જાણો વિગત

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">