અમદાવાદ વીડિયો : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો મુખ્યપ્રધાન કરાવ્યો પ્રારંભ, 55 દેશના પતંગબાજો લેશે ભાગ
આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. તો CM ભુપેન્દ્ર પટેલ અને પ્રધાન મુળુ બેરા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે.
દરવર્ષે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. તો CM ભુપેન્દ્ર પટેલ અને પ્રધાન મુળુ બેરા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે.
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 7 થી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવ ચાલશે. જેમાં 55 દેશોના કુલ 153 પતંગબાજો મહોત્સવમાં ભાગ લેશે. દેશના 12 રાજ્યોના 68 પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે. તો રાજ્યમાંથી 23 શહેરોના 856 પતંગબાજો પણ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે.
અમદાવાદ ઉપરાંત વડોદરા, દ્વારકા, સુરત, રાજકોટ, ધોરડો, વડનગર તેમજ નડાબેટ ખાતે પણ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પતંગ મહોત્સવ દરમિયાન 7 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
