Ind Vs Pak: ‘ફટાકડાનો સ્ટોક છે જ, દિવાળી પહેલા જ દિવાળી’, જુઓ જેતપુરના નાના પ્લેયર્સનો ક્રિકેટ પ્રેમ

મેચ પહેલા જેતપુરના લોકો અને ખેલાડીઓ ઉત્સાહી જણાયા. અને આજની મેચમાં ભારત જોરદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને ધૂળ ચટાડશે તેવો આશાવાદ રજૂ કરી રહ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 5:57 PM

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જેતપુરના ક્રિકેટ ગ્રાઊન્ડમાં મોટી સ્ક્રીન પર મેચ જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે બસ ગણતરીની મિનિટમાં મેચ ચાલુ થવાની છે. ત્યારે ક્રિકેટ ચાહકોને રોહિત શર્મા, વિરાટ કોહલીની ફટકાબાજી જોવા આતુર છે. ભારતની જીત બાદ આતશબાજી માટે ફટાકડાની પણ ચાહકોએ તૈયારી કરી રાખી છે.

તો મેચ પહેલા જેતપુરના લોકો અને ખેલાડીઓ ઉત્સાહી જણાયા. અને આજની મેચમાં ભારત જોરદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને ધૂળ ચટાડશે તેવો આશાવાદ રજૂ કરી રહ્યા છે. સાથે જ ભારતીય ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરશે અને ખેલાડીઓ પાકિસ્તાનને પરાસ્ત કરશે તેવો મત રજૂ કરી રહ્યા છે. તો મોટી સ્ક્રીનમાં ભેગા થઇને સૌ આ મેચોત્સવ ઉજવવા જવાના છે.

તો રાજકીય નેતાઓમાં પણ મેચને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. “આજની મેચમાં ભારત જ જીતશે”, આવો દાવો કર્યો છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે. આજે ભારત-પાકિસ્તાન વચ્ચે T-20 વર્લ્ડ કપમાં રોમાંચક મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. જેમાં ભારત જીતશે તેવું પાટીલે નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે વાપીમાં પારડી વિધાનસભાની પેજ કમિટીના સંમેલનમાં સીઆર પાટીલે હાજર રહ્યા હતા અને પાકિસ્તાનના વડાપ્રધાન પર કટાક્ષ પણ કર્યા હતા.

 

આ પણ વાંચો: અમદાવાદની શાન પ્રદુષિત: સાબરમતી નદીની સફાઈમાં તંત્રનિષ્ફળ, UP સ્વૈચ્છિક સંસ્થાએ ઝડપ્યું બીડું

આ પણ વાંચો: T20 World Cup 2021: વિરાટ કોહલી પાસે ચેમ્પિયન બનવાની છેલ્લી તક છે, IPL વાળી ભૂલ ન કરે !

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">