સુરતીઓ ભક્તિમાં થયા લીન, બારડોલીમાં અયોધ્યા રામ મંદિરની ભવ્ય રંગોળી તૈયાર કરાઈ , જુઓ વીડિયો
સુરત : બારડોલીના લીમડાચોક ખાતે આવેલ અતિ પૌરાણિક જ્ઞાનેશ્વર મહાદેજીના મંદિર ખાતે રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારે ઉત્સાહના માહોલ વચ્ચે આયોધ્યા મંદિરની રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
સુરત : બારડોલીના લીમડાચોક ખાતે આવેલ અતિ પૌરાણિક જ્ઞાનેશ્વર મહાદેજીના મંદિર ખાતે રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારે ઉત્સાહના માહોલ વચ્ચે આયોધ્યા મંદિરની રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
અયોધ્યા ખાતે આજે રામલલ્લાની પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ છે. ત્યારે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે બારડોલીના લીમડાચોક સ્થિત અતિ પૌરાણિક એવા જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર ખાતે યુવતીઓએ 9 કલાકની મહેનત કરી અયોધ્યા રામ મંદિર અને શ્રીરામજી, સીતાજી અને લક્ષ્મણજીની એક રંગોળી તૈયાર કરી હતી.
Input Credit : Jignesh Mehta- Bardoli
આ પણ વાંચો : સુરતના રત્ન કલાકારે અદ્દભુત કલાકૃતિ રચી, 9999 હીરાથી બનાવ્યું રામ મંદિર, જુઓ વિડીયો
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો