સુરેન્દ્રનગર : ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને નડયો અકસ્માત, જુઓ વીડિયો

સુરેન્દ્રનગર : ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને નડયો અકસ્માત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 16, 2024 | 4:04 PM

સુરેન્દ્રનગરના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને અકસ્માત નડ્યો છે. લીંબડી પાસે મૃત ભેંસ સાથે કાર અથડાતા આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને ભાજપ નેતા રવિભાઈ માકડીયાને ઇજા પહોંચી હતી.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના લીંબડી પાસે બની છે. સુરેન્દ્રનગરના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને અકસ્માત નડ્યો છે. લીંબડી પાસે મૃત ભેંસ સાથે કાર અથડાતા આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને ભાજપ નેતા રવિભાઈ માકડીયાને ઇજા પહોંચી હતી. તેમજ કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો.

બીજી તરફ જૂનાગઢના માંગરોળ નજીક રખડતાં ઢોરને કારણે અકસ્માત સર્જાયો છે. અચાનક ઢોર રસ્તા પર આવી જતા અકસ્માત સર્જાયો હતો.આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ આવ્યા સામે આ્વ્યા છે. જો કે કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 16, 2024 03:09 PM