surendranagar : ભૂમાફિયા અને વ્યાજખોરો મામલે પોલીસ તંત્ર દ્વારા લોકદરબારનું આયોજન

સુરેન્દ્રનગરમાં સૌ-પ્રથમ વખત જિલ્લા પોલીસ દ્વારા *એક તક પોલીસને* લોકદરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પીડીતીઓને રૂબરૂ સાંભળી યોગ્ય તપાસ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:44 PM

surendranagar : જિલ્લામાં દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ, ખંડણી અને ભૂમાફિયાઓની દાદાગીરી સહિતના બનાવો વધી રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ વખત જિલ્લા પોલીસ દ્વારા *એક તક પોલીસને* લોકદરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પીડીતીઓને રૂબરૂ સાંભળી યોગ્ય તપાસ કરી તાત્કાલીક વ્યાજખોરો સામે એફ.આઇ.આર. કરી કડક કાર્યવાહી હાથ ધરવા જે તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સુચના આપવામાં આવી હતી. તેમજ લોક દરબારમાં જીલ્લા ભરમાંથી અનેક પીડીતો ભુમાફીયાઓનો ત્રાસ, અને વ્યાજખોરોની ફરીયાદો લઇને રજુઆત કરવા ઉમટી પડ્યા હતા. હવે લોકોને આશા છેકે ભૂમાફિયાઓ અને વ્યાજખોરો સામે ન્યાય મળશે.

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">