સુરત વીડિયો : પૌત્રીની ઉંમરની બાળકીની છેડતી કરનાર આધેડને સુરત કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

સુરત વીડિયો : પૌત્રીની ઉંમરની બાળકીની છેડતી કરનાર આધેડને સુરત કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

| Edited By: | Updated on: Jan 12, 2024 | 10:46 AM

સુરત : પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર આધેડને સાત વર્ષની સજા ફટકારી સુરત કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. 62 વર્ષના વૃદ્ધ સામે ચાલઈ રહેલા કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો છે. 

સુરત : પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર આધેડને સાત વર્ષની સજા ફટકારી સુરત કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. 62 વર્ષના વૃદ્ધ સામે ચાલઈ રહેલા કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

સૂત્રો અનુસાર 10 વર્ષની સગીરની છેડતી કેસમાં આરોપીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.સુરત કોર્ટે 62 વર્ષના વૃદ્ધને સજાનો ચુકાદો આપ્યો છે. જહાંગીરપુરા હાઇરાઈઝ બિલ્ડિંગના ટેરેસ પર છેડતી કરી હતી. 62 વર્ષીય મનહર ત્રિકમ સુરતી દ્વારા છેડતી કરાઈ હતી. જહાંગીરપુરા પોલીસે કેસમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : સુરત : નિરોગી રહેવા આ સ્વસ્થ્યવર્ધક પીણું પીવો છો? ચેતી જજો… આરોગ્ય વિભાગે લીધેલા 17 પૈકી 16 સેમ્પલ ફેઈલ ગયા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 12, 2024 10:46 AM