Surat Video : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, દોઢ વર્ષનું બાળક ઇલેક્ટ્રિક સોકેટ ગળી ગયું, તબીબોએ સર્જરી કરી જીવ બચાવી લીધો
Surat: સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત(Surat)ના પાંડેસરામાં બાળક ઇલેક્ટ્રિક સોકેટ ગળી ગયું(Child swallowed electric socket) હતું. બાળકને તકલીફનો અનુભવ થતા પરિવારજનો તેને લઈ હોસ્પિટલ દોડી ગયા હતા. તબીબોએ ક્ષણનો વિલંબ કર્યા વિના સર્જરી કરી શોકેટ બહાર કાઢી બાળકને ભયમુક્ત બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાકેટરમાં સુરતમાં બાળકો દ્વારા રમતા-રમતા જોખમી પરિસ્થિતિના નિર્માણની ઘટનાઓ વધી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બાળકો દ્વારા અખાદ્ય ચીજો ગળી જવાથી તબિયત લથવાનો બે મહિનામાં ચોથો બનાવ બન્યો છે.
Surat: સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત(Surat)ના પાંડેસરામાં બાળક ઇલેક્ટ્રિક સોકેટ ગળી ગયું(Child swallowed electric socket) હતું. બાળકને તકલીફનો અનુભવ થતા પરિવારજનો તેને લઈ હોસ્પિટલ દોડી ગયા હતા. તબીબોએ ક્ષણનો વિલંબ કર્યા વિના સર્જરી કરી સોકેટ બહાર કાઢી બાળકને ભયમુક્ત બનાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાકેટરમાં સુરતમાં બાળકો દ્વારા રમતા-રમતા જોખમી પરિસ્થિતિના નિર્માણની ઘટનાઓ વધી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બાળકો દ્વારા અખાદ્ય ચીજો ગળી જવાથી તબિયત લથવાનો બે મહિનામાં ચોથો બનાવ બન્યો છે.
માતાપિતા માટે ચેતવણી સમાન વધુ એક કિસ્સો સુરત શહેરમાંથી પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાંડેસરામાં દોઢ વર્ષનું બાળક રમત રમતમાં ઇલેક્ટ્રિક પીનનું સોકેટ ગળી જતા દોડધામ મચી ગઈ હતી. બે બહેનો સાથે રમતાં રમતાં બાળકે સોકેટ ગળી જતા પરિવાર તાતકાલિક હોસ્પિટલ દોડ્યો હતો. બાળકને તકલીક શરૂ થતા પરિવારને તેના શોકેટ ગળી જવાની જાણ થઈ હતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકને તાત્કાલિક સરવર માટે ખસેડવામાં આવ્યું હતું. તબીબોએ સમયનો વેડફાટ કર્યા વગર બાળકની સર્જરી કરી તેને ભયમુક્ત બનાવ્યું હતું.
બે મહિનામાં બાળકો દ્વારા અખાદ્ય ચીજો ગળી જવાથી તબિયત લથવાનો બે મહિનામાં ત્રીજો બનાવ બન્યો છે. આ અગાઉ 4 સપ્ટેમ્બરે બાળક સિક્કો ગળી ગયું હતું. 11 ઓક્ટોબરે બાળક ગરોળી ખાઈ ગયું હતું અને દોડધામ મચી હતી. તો 16 ઓક્ટોબરે એક બાળક સ્ક્રુ ગળી ગયું હતું. આ બાદ પાંડેસરામાં ચોથી ઘટના સામે આવી છે.
