સુરત વીડિયો : 200 કરોડનું GST બિલિંગ કૌભાંડ ઝડપાયું, 34 પેઢીના 8 સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાયો

સુરત વીડિયો : 200 કરોડનું GST બિલિંગ કૌભાંડ ઝડપાયું, 34 પેઢીના 8 સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાયો

| Edited By: | Updated on: Jan 26, 2024 | 9:19 AM

સુરતઃ  વધુ એક GST કૌભાંડે તંત્રની ચિંતા વધારી છે. સુરતમાં 200 કરોડનાં GST બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 34 પેઢીના 8 સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના કૌભાંડમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ધરી કરી છે.

ABC કોમ્પ્યુટર એજ્યુકેશનની તપાસ બાદ કૌભાંડ બહાર આવ્યું છે. ભેજાબાજ બોગસ દસ્તાવેજ ઉભા કરી નકલી પેઢી બનાવતા હતા. આ પહેલો મામલો છે જયારે CGSTના અધિકારી ફરિયાદી બન્યા છે. ભંગાર, લાકડા અને કેમિકલના બિલો બનાવી છેતરપિંડીનો ખેલ ખેલવામાં આવતો હતો.નવસારીમાં વેપારીઓના લાકડાના બીલો મંગાવીને બોગસ બીલીંગ કર્યું હતું.

આ પણ વાંચો : સુરત : મહિધરપુરા પોલીસે  બે રીઢા વાહન ચોર ઝડપી પાડી 16 વાહન કબ્જે કર્યા, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો