સુરત વીડિયો : ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી, જાણો કેમ?

સુરત વીડિયો : ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી, જાણો કેમ?

| Edited By: | Updated on: Jan 08, 2024 | 8:49 AM

સુરતઃ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી નોકરીના બહાને આ બે ભાઈઓએ લોકોને ચૂનો ચોપડ્યો હતો.

સૂત્રો અનુસાર છેતરપિંડી દ્વારા રૂપિયા  9.80 લાખ પડાવાઈ લેવાયા હતા. ભોગ બનનારને છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ ગુના મુદ્દે બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે.પાલિકા અને પોલીસમાં નોકરી આપવાના બહાને તેમના પર છેતરપિંડી કર્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. પાલિકાનો બોગસ કોલલેટર પણ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 08, 2024 08:48 AM