સુરતમાં ધંધાકીય અદાવતમાં 2 લોકોને બંધક બનાવાયા, પોલીસે 3 કલાકે મુક્ત કરાવ્યા, જુઓ વીડિયો

સુરતમાં ધંધાકીય અદાવતમાં 2 લોકોને બંધક બનાવાયા, પોલીસે 3 કલાકે મુક્ત કરાવ્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 13, 2024 | 10:17 AM

સુરતમાં ધંધાકીય અદાવતમાં ત્રણ લોકોને બંધક બનાવાયા હોવાની ગંભીર બાબત સામે આવી હતી. કલાકોના સમય સુધી 2 લોકોને બંધક બનાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સુરત પોલીસે આખરે બંધકોને મુક્ત કરાવ્યા હતા.ઘટના બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો અનુસાર ધંધાકીય લડાઈમાં કારીગરોને બંધક બનાવાયા હતા. ત્રણ કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોંધી રખાવામાં આવ્યા હતા. ધંધાકીય માથાકૂટમાં અસામાજિક તત્વોએ ડેરીને બહારથી તાળું મારી કારીગરોને પુરી દીધા હતા. ગંભીત બાબતે મામલો ડીંડોલી પોલીસ પાસે પહોંચતા બંધકોને છોડાવ્યા હતા. ત્રણ કલાક બાદ બંધક કારીગરોનો છૂટકારો થયો હતો. બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 13, 2024 09:20 AM