સુરત : દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ થયું, જુઓ વીડિયો
સુરત : દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર ઘટના બની છે. પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.
સુરત : દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર ઘટના બની છે. પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભારે ઘર્ષણની સ્થિતિ ઉભી થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે પડ્યો હતો. એક સમયે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજારમાં દોડધામ અને ઘર્ષણ દ્રશ્ય જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : સરકારે રાજકીય પક્ષને દાન આપવા Electoral Bonds ઈશ્યુ કર્યા, ગાંધીનગરમાં આજથી 11 જાન્યુઆરી સુધી મળશે
Published on: Jan 02, 2024 10:25 AM
Latest Videos
