સુરત: શેરબજારમાં રોકાણની ટિપ્સના બહાને છેતરપિંડી કરતી ઠગ ટોળકીને સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડી, જુઓ વીડિયો
સુરત: શેરબજારમાં રોકાણની ટિપ્સના બહાને છેતરપિંડી કરતી ઠગ ટોળકીને સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડી છે. વેસુ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. અહીં કોલ સેન્ટરમાં છાપો મારવામાં આવ્યો હતો જ્યાંથી કૌભાંડ આચરવામાં આવતું હતું.

વેસુ વિસ્તારમાં કોલ સેન્ટર પર સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. કોલ સેન્ટરમાં શેર માર્કેટ અંગે લોકોને ખોટી એડવાઈઝર આપવામાં આવતી હતી. શેરમાં સારા રિટર્ન માટે રોકાણ બાબતે એડવાઈઝર આપી છેતરપિંડી કરાતી હતી. SMCની ટિમ દ્વારા રેડ કરી 7 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઠગ ટોળકી પાસેથી લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.
આ પણ વાંચો : પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને લખ્યો પત્ર, આ કાયદામાં ફેરફાર કરવા અંગે કરી રજૂઆત- વીડિયો