સુરતમાં સોનાના બિસ્કિટ મેળવવાની લાલચ ભારે પડી, 23 લાખનો ચૂનો લાગ્યો

વિદેશી સોનાના બિસ્કિટ સસ્તામાં આપવાની લાલચ આપી 23 લાખની છેતરપીંડી આચરવામાં આવી છે. જેમાં કતારગામના વિરેશ તરસરીયાં અને તેની ટોળકીએ છેતરપીંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 12:08 AM

ગુજરાતના(Gujarat)સુરતના(Surat)અડાજણમાં સસ્તામાં વિદેશી સોનાના બિસ્કિટના (Gold Biscuit) નામે છેતરપીંડી આચર્યાની ઘટના સામે આવી છે. જેમાં વિદેશી સોનાના બિસ્કિટ સસ્તામાં આપવાની લાલચ આપી 23 લાખની છેતરપીંડી આચરવામાં આવી છે. જેમાં કતારગામના વિરેશ તરસરીયાં અને તેની ટોળકીએ છેતરપીંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

સુરતમાં વિરેશ તરસરીયા અને તેની ચીટર ગેંગએ શહેરમાં અનેક લોકોને તેના શિકાર બનાવ્યા છે. આ ગેંગ સામે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નારાયણ સાંઇસામે થયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી

ગુજરાતની (Gujarat) સુરત (Surat)જેલમાં બળાત્કાર કેસમાં(Rape Case)સજા ભોગવી રહેલા નારાયણ સાંઇ(Narayan Sai)સામે થયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં(Highcourt)અરજી થઇ છે. જેમાં નારાયણ સાંઈ સામે જેલમાં મોબાઇલ ઉપયોગ કરવાના આરોપ છે જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે.

પ્રિઝન એક્ટ અને IPC કલમ હેઠળ ફરિયાદ થઈ હતી વર્ષ 2020 ઓક્ટોબર મહિનામાં સુરત સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર-5 અને 6ના હિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે નારાયણ સાંઈ ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જેને લઈ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે આ અરજી અંગે આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં  આવશે.

આ પણ વાંચો : જુનાગઢ : મોબાઇલ શોપમાં 14 લાખની ચોરી, તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા

આ પણ વાંચો :વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને રદ કરવાની અટકળો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">