સુરત: વિદ્યાર્થીઓ નહીં શિક્ષકો નીકળ્યા ગુલ્લીબાજ! મુખ્યમંત્રીની ઓફિસ સુધી નોંધ લેવાઈ, જુઓ વીડિયો

સુરત: વિદ્યાર્થીઓ નહીં શિક્ષકો નીકળ્યા ગુલ્લીબાજ! મુખ્યમંત્રીની ઓફિસ સુધી નોંધ લેવાઈ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 20, 2024 | 7:45 AM

સુરત :સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ ગુલ્લી મારે તો વાલીઓ તેને ધમકાવે અને શિક્ષકો સજા આપે છે પણ જો શિક્ષકો જ પોતે ગુલ્લીબાજ હોય તો તેમને શું સજા કરવાની? આ સવાલ એટલા માટે થયો કેમકે સુરતની 724 સ્કૂલોના કેટલાક શિક્ષકો હાજરીમાં ગુલ્લી મારતાં ઝડપાઈ ગયા છે...

સુરત :સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ ગુલ્લી મારે તો વાલીઓ તેને ધમકાવે અને શિક્ષકો સજા આપે છે પણ જો શિક્ષકો જ પોતે ગુલ્લીબાજ હોય તો તેમને શું સજા કરવાની? આ સવાલ એટલા માટે થયો કેમકે સુરતની 724 સ્કૂલોના કેટલાક શિક્ષકો હાજરીમાં ગુલ્લી મારતાં ઝડપાઈ ગયા છે…

તમે સ્કૂલમાં ભણતા હશો ત્યારે ક્યારેક ગુલ્લી મારી હોય એવું બન્યું હોઈ શકે છે. તોફાન મસ્તી વિદ્યાર્થીઓનો સ્વભાવ હોય છે. આ સામે શિક્ષકોનું કામ હોય છે બાળકોને સુધારવાનું પણ સુરતમાં તો ઉલ્ટી ગંગા વહે છે. સુરતની 724 સ્કૂલોના કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતા પકડાયા છે.આ જોતાં ડીઇઓએ નોટિસ આપી સ્પષ્ટ કર્યું છે કે આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે એટલું જ નહીં મુખ્યમંત્રીની ઓફિસમાં પણ તેની નોંધ લેવાઈ રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો