Surat: મજુરાનો તલાટી લાંચ લેતા ઝડપાયો, પેઢીનામું કરવા આટલા હજારની માંગી હતી લાંચ

સુરત મજુરના તલાટી સાગર ભેંસણીયા અને મળતીયા હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી છે. લાંચ રુશ્વત લેવાના આરોપમાં બંનેની ધરપકડ થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 4:21 PM

સુરતથી (Surat) લાંચ રુશ્વતની (Bribe) ઘટના સામે આવી છે. ઘટનામાં મજુરાના (Majura Talati) તલાટીની ઘરપકડ કરવામાં આવી છે. ઘટનામાં મજુરાના તલાટીને અને મળતીયો લાંચ લેતા ઝડપવામાં આવ્યો હતો. લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા આ તલાટીનું નામ છે સાગર ભેંસણીયા. સાથે જ આમાં મળતીયા હિરેન પટેલની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

સુરત મજુરના તલાટી સાગર ભેંસણીયા અને મળતીયા હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી છે. લાંચ રુશ્વત લેવાના આરોપમાં બંનેની ધરપકડ થઇ છે. મળેલી માહિતી પ્રમાણે પેઢીનામું કરવા પેટે રૂપિયા 30 હજારની લાંચની માંગણી કરી હતી. રંગે હાથ પકડાતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાંચ લેવાની ફરિયાદ એક મહિલા અરજદારે કરી હતી.

તલાટી અને મળતીયાએ લાંચની માંગ કરી હતી જેમાં પેઢીનામું કરવા માટે 30 હજાર રૂપિયા માંગ્યા હતા. આ ગંભીર બાબતે મહિલા અરજદાર દ્વારા એસીબીમાં (ACB) ફરિયાદ કરવામાં આવી હતી. છેવતી એસીબીએ ફરિયાદના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા. બંને જિલ્લા સેવા સદનની લોબીમાંથી જ લાંચ લેતા ઝડપાયા હતા. નાના મોટા કામો કઢાવવા માટે સરકારી ઓફીસમાં લાંચ આપવી પડે છે એવી માનસિકતા જ્યારે સામાન્ય બની ગઈ છે. ત્યારે આ કિસ્સો એક પ્રેરણાદાયી છે. લાંચ લેતા અધિકારીઓમાં પણ આ કિસ્સાના કારણે ડરનો માહોલ રહેશે એવું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો: GANDHINAGAR : રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો વિગતવાર

આ પણ વાંચો: Kutch : મુંદ્રા પોર્ટ પર પકડાયેલા રૂ. 3000 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, અદાણી ગ્રુપની સ્પષ્ટતા

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">