સુરત વિડીયો : ઉતરાયણમાં પતંગ બજારમાં નરેન્દ્ર મોદીની તસવીરવાળી પતંગોની ઊંચી માંગ
સુરત : ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી માટે સુરત દેશભરમાં જાણીતું છે. તેમાં પણ સુરતી માંજાની વાતજ અલગ હોય છે. સુરતીઓ મોટી સંખ્યામાં ધાબાઓ ઉપર એકત્ર થઇ આકાશને રંગબેરંગી પતંગોથી જાણે સજાવી દે છે. સુરતમાં પતંગોત્સવમાં નરેન્દ્ર મોદી છવાયા છે.

સુરતના પતંગ બજારમાં નરેન્દ્ર મોદીની તસવીર અને સૂત્ર લખેલઈ પતંગો વેચાણ થતી નજરે પડી રહી છે. વડાપ્રધાન માત્ર ગુજ્જુઓમાંજ નહીં પણ દેશ વિદેશના લોકોમાં પોતાની એક પ્રભવિત છાપ ધરાવે છે. મોદીના ચાહકોમાં તેમની તસવીર સાથેની પતંગ માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અનુસાર ગ્રાહક આ પતંગ ખરીદવાની અચૂક ઈચ્છા વ્યક્ત કરે છે.
Published on: Jan 04, 2024 09:13 AM
Latest Videos
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો