સુરત વીડિયો : ઉત્તરાયણ દરમિયાન ફ્લાયઓવર પર ટુ-વ્હીલર માટે પ્રવેશબંધી ફરમાવાઈ,જાણો કેમ?

સુરત વીડિયો : ઉત્તરાયણ દરમિયાન ફ્લાયઓવર પર ટુ-વ્હીલર માટે પ્રવેશબંધી ફરમાવાઈ,જાણો કેમ?

| Edited By: | Updated on: Jan 13, 2024 | 9:03 AM

સુરત : ઉત્તરાયણ પર્વ નજીક આવતો જાય છે તેમ તેમ દોરાની ઈજાઓના કિસ્સા પણ સામે આવતા જાય છે. સુરતમાં 22 વર્ષીય યુવતીનું પતંગના દોરાથી ઇજાના કારણે મૃત્યુ નિપજ્યા બાદ સુરત શહેરના પોલીસ કમિશનરે અગત્યનું જાહેરનામું બહાર પાડ્યું છે.

સુરત શહેરના પોલીસ કમિશનરે ઉત્તરાયણને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. નદી ઉપરના બ્રિજ સિવાય તમામ બ્રિજ પર ટુ-વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ ફરમાવાયો છે. જોકે સેફ્ટિ ગાર્ડ લગાડનારા વાહન ચાલકોને મુક્તિ આપવામાં આવી છે. 15 જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ૨ દિવસ અગાઉ પતંગના દોરાથી ઇજા પહોંચતા એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 13, 2024 09:02 AM