સુરત : નિરોગી રહેવા આ સ્વસ્થ્યવર્ધક પીણું પીવો છો? ચેતી જજો… આરોગ્ય વિભાગે લીધેલા 17 પૈકી 16 સેમ્પલ ફેઈલ ગયા

સુરત : નિરોગી રહેવા આ સ્વસ્થ્યવર્ધક પીણું પીવો છો? ચેતી જજો… આરોગ્ય વિભાગે લીધેલા 17 પૈકી 16 સેમ્પલ ફેઈલ ગયા

| Edited By: | Updated on: Jan 12, 2024 | 8:55 AM

સુરત : શિયાળાની સવારમાં નીરો પીવો આરોગ્યવર્ધક માનવામાં આવે છે. આ નીરો શુદ્ધ હોય તો સ્વસ્થ્યને લાભ આપે છે પણ તેમાં ખાંડ સહિતના તત્વોની ભેળસેળ કરવામાં આવી હોય તો તે આરોગ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે.

સુરતમાં શિયાળા દરમિયાનઅલગ-અલગ સ્થળે નીરા વેચાણ કેન્દ્ર ઉભા કરાયા છે. આ પ્રવાહીની શુદ્ધતા તપાસવા આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી હતી.

સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમ બનાવીને નીરાના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં નીરાના 17 સેમ્પલ લઈ તેને તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. હવે આ નીરાના સેમ્પલનો લેબ રિપોર્ટ આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે 21 પૈકીના 16 નમૂના ફેલ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવીછે.

આ પણ વાંચો : પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને લખ્યો પત્ર, આ કાયદામાં ફેરફાર કરવા અંગે કરી રજૂઆત- વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો