સુરત : કોસંબા ખાતે કેરળ હિન્દુ સમાજ દ્વારા અયપ્પા સ્વામીની શોભયાત્રા કાઢવામાં આવી, જુઓ વીડિયો
સુરત : માંગરોળના કોસંબા ખાતે કેરળ હિન્દુ સમાજ દ્વારા અયપ્પા સ્વામીની પૂજા કરવામાં આવી હતી. આ અવસરે કેરળથી ખાસ તૈયમ કલાકારો ઉપસ્થિત રહયા હતા. સ્થાનિક લોકો આશીર્વાદ લેવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

માંગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે કેરળ હિન્દુ સમાજ દ્વારા અયપ્પા સ્વામીની પૂજા કરવામાં આવો હતી.કેરળથી ખાસ તૈયમના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.સ્થાનિક લોકો આશીર્વાદ લેવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગુજરાતનો સુરત જિલ્લોએ મીની ભારત તરીકે ઓળખાય છે.સુરત જિલ્લામાં દેશભરમાંથી વિવિધ સમાજ અને ધર્મના લોકો વસવાટ કરે છે.માંગરોળ તાલુકાના કોસંબા ગામે છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતા કેરળ હિન્દુ સમાજ દ્વારા અયપ્પા સ્વામીની પૂજા કરવામાં આવી હતી. અને અયપ્પા સ્વામીને હાથી પર બિરાજમાન કરી શોભાયાત્રા કાઢી કોસંબા નગરમાં ફેરવવામાં આવી હતી.
Input Credit : – Mehul Bhokalva, Olpad
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ