સુરત વીડિયો : પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોત, પરિવારમાં કલ્પાંતના દ્રશ્યો સર્જાયા
સુરત: પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોતનીપજ્યું છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ટુ વહીલર પર જતા લોકો માટે સૌથી વધુ જોખમ સર્જાય છે. દોરા ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજાઓ પહોંચે છે. આ સ્થિતિમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો છે.

મોપેડ પર જતી મોટા વરાછાની યુવતીનું ગળું કપાયું હતું,પુલના ઢાળ પાસે ગળામાં પતંગનો દોરો આવ્યો હતો. દોરાની ઇજાના કારણે યુવતી લોહીલુહાણ બની હતી જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો : Budget 2024 : બ્રિટિશકાળની શરૂઆતથી લઈને અત્યાર સુધી રજૂ થયેલા બજેટમાં આ 5 બાબત અસામાન્ય રહી છે… વાંચો રસપ્રદ માહિતી
Published on: Jan 12, 2024 08:17 AM
Latest Videos