Ahmedabad: લો ગાર્ડનના લારી-ગલ્લા, પાથરણા ધારકોનો પોલીસ કમિશનર પર ગંભીર આરોપ, 60 દિવસથી ધંધો બંધ

લો ગાર્ડન ખાતે 60 દિવસથી લારી ગલ્લા અને પાથરણા બંધ કરાવ્યા છે. જેને લઈને ભારે વિરોધ થઇ રહ્યો છે. છેવટે વેપારીઓ ભૂખહડતાલ અને આત્મવિલોપનની ચીમકીઓ સુધી આવી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 1:42 PM

અમદાવાદના લો ગાર્ડન ખાતે લારી ગલ્લા પાથરણા ધારકો આકરા પાણીએ જોવા મળ્યા. અંદાજે 60 દિવસથી લારી ગલ્લા અને પાથરણા બંધ કરાવ્યા છે. જેને લઈને ભારે વિરોધ થઇ રહ્યો છે. પ્રદર્શનકર્તાઓ અમદાવાદ પોલીસ કમિશનર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે કમિશનરના મિત્ર અહીં રહેતા હોય જેના પગેલ ધંધા રોજગાર બંધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ પ્રદર્શનકર્તા લોકોમાંથી 10 લોકો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. પર્દર્શનકર્તાઓએ આત્મવિલોપનની પણ ચિમકી ઉચ્ચારી છે.

પ્રદર્શન કરનારોઆના કહેવા પ્રમાણે તેઓ આ અંગે ગૃહ પ્રધાનને સામે પણ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. બીજી તરફ પ્રદર્શનકર્તાઓ પોલીસ મંજૂરી વગર ભૂખ હડતાળ પર ઉતરતા પોલીસે પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી છે.

તો એક તરફ આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરવામાં આવે છે. ત્યાં બીજી તરફ ખુબ આત્મનિર્ભર બનવા ઈચ્છતા લોકોને વેપાર ધંધાઓ બંધ કરાવવામાં આવ્યા છે. આ મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ નીવેળો ન આવતા વેપારીઓ હવે આકરા પાણીએ છે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાંચની નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો પ્રારંભ, નવા જમાનાને અનુરૂપ પોલીસ બેડાએ કૌશલ્ય મેળવ્યું : CM

આ પણ વાંચો: T20 World Cup IND vs PAK: મેચ બાદ ધોનીએ PAK ખેલાડીઓ સાથે વાત કરી, ICC વીડિયો શેર કરી કહ્યું આ ભારત-પાકિસ્તાન ક્રિકેટની અસલી કહાની છે

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">