Somanth: શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભક્તોની ભારે ભીડ, ગુંજી ઉઠ્યો હર હર મહાદેવનો નાદ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસે સોમનાથ મહાદેવના દરબારમાં ભાવિકો ભીડ જોવા મળી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 5:09 PM

પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ અને છેલ્લો સોમવાર છે અને સાથે સોમવતી અમાવસ્યાનું પણ અનેરું મહત્વ છે. જેને લઈ રાજ્યના તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. સોમનાથ મહાદેવના દરબારમાં ભાવિકોનો હર હર મહાદેવ અને જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસે સોમનાથ મહાદેવના દરબારમાં ભાવિકો ભીડ જોવા મળી. વહેલી પરોઢે 4 વાગ્યાથી જ શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા હતા. ભક્તોના હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું હતું.

વરૂણ દેવતાએ પણ ધીમી ધારે જાણે સોમનાથ ધામ પર જલાભિષેક કર્યો. ભક્તોએ સોમનાથ દાદાના દર્શન બાદ વિશ્વમાંથી કોરોનાના નાશ થાય અને શાંતિ-સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરી.

આ ઉપરાંત આજે શ્રાવણી અમાસ અને સોમવાર હોય સાથે મેઘરાજાની અવિરત વર્ષા સાથે ત્રિવેણી સંગમ પર ભાવિકો ઊમટ્યાં છે. અહી હીરણ કપીલા અને સરસ્વતી ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર આજે સ્નાન કરવાનું અનેરૂ મહત્વ મનાય છે. આજે અનેક ભાવિકોએ સંગમ સ્નાન કર્યું છે.

આની સાથે પીપળાને જળ અર્પણ કરી પોતાના સદગત પિતૃઓની મોક્ષની પ્રાર્થના કરી હતી. અનેક ભાવિકો એ પીંડદાન પણ કર્યું હતું. અનેક ભાવીકો એ પોતાના સ્વજનો ના મોત પછી અસ્થી વીસર્જનો પણ કર્યા હતાં. કોરોના મહામારી બાદ સંગમ પર આજે ભારે ભક્તો ઊમટ્યા હતાં

આ પણ વાંચો : ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો, 28 ટકા મળશે મોંઘવારી ભથ્થું

આ  પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">