Mehsana : કારમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર યુવકને SOG પોલીસે ઝડપ્યો, MD ડ્રગ્સ સહિત 3.46 લાખનો મુદ્દામાલ જપ્ત

યુવક પાસેથી 33 હજારના એમડી ડ્રગ્સ સહિત3.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ SOG પોલીસે (SOG Police) આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 8:20 AM

ગુજરાતમાં ફરી એક વાર ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપાયો છે. મહેસાણા જિલ્લાના ખેરાલુના (kheralu) નાની વાડા ગામ નજીક SOG પોલીસે કારમાં MD ડ્રગ્સ લઈને જતા યુવકને ઝડપી પાડ્યો છે. હાલ 33 હજારના એમડી ડ્રગ્સ સહિત આરોપી પાસેથી 3.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ SOG પોલીસે (SOG Police) આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ્સ માફિયા પર ગુજરાત ATSની બાજ નજર

થોડા દિવસો અગાઉ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ફરી એક વખત ગુજરાતને બદનામ કરવાનો નાપાક ઈરાદો નિષ્ફળ બનાવ્યો છે. જખૌ બંદર  થી 55 નોટિકલ માઈલ દૂર થી ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પાકિસ્તાની બોટ માંથી ડ્રગસનો જથ્થો પકડી પાડયો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત ATS (Gujarat ATS) સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં (Opreation) મોટી માત્રામાં ડ્રગ્સ લઈને જતી પાકિસ્તાની દાણચોરોની ગેંગને પકડી પાડી. આ દાણચોરો અલ સાકર નામની બોટમાંથી ડ્રગ્સ ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે હાલ 50 કિલો હેરોઈન કબજે કર્યું હતુ. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">