Video : સુરતના કામરેજમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું,13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરતના કામરેજમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.કામરેજના માકણા ખાતેથી સમગ્ર રેકેટ ઝડપાયું છે. પોલીસે 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જેમાં 1725 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.અલગ અલગ ડબ્બામાં નકલી ઘી પેકિંગ કરાયુ હતુ. ઘી ના નમૂના ફૂડ વિભાગને ચકાસણી માટે મોકલાયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 6:42 PM

સુરતના કામરેજમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.કામરેજના માકણા ખાતેથી સમગ્ર રેકેટ ઝડપાયું છે. પોલીસે 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જેમાં 1725 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.અલગ અલગ ડબ્બામાં નકલી ઘી પેકિંગ કરાયુ હતુ. ઘી ના નમૂના ફૂડ વિભાગને ચકાસણી માટે મોકલાયા છે

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે  ડિસેમ્બર માસમાં સચિનમાંથી સુમુલના શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ સુરતના સચિન વિસ્તારમાંથી સુમુલ શુદ્ધ ઘી ના નામથી ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ હતી. સચિન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે આ ટોળકીને ત્યાં તપાસ કરી કુલ ૧.૫૮ લાખની કિમતનો મુદામાલ કબજે કર્યો છે.તેમજ આ ઘટનામાં એક ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો હતો.

સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે સચિન સ્લમ બોર્ડ ખાતે સુમુલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘીનું ઓટો રીક્ષામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સુમુલ ડેરીના અધિકારીઓને બોલાવી સાથે રાખી સચિન સ્લમ બોર્ડ પાસેથી રીક્ષા ઝડપી પાડી હતી.

આ ઘટનામાં પોલીસે રમઝાન ઉસ્માનગની શેખ, ગોટુસિંગ ગોવિદસિંગ રાજપૂત તથા રતનલાલ માધવલાલજી પારેખની અટકાયત કરી હતી. પોલીસે રીક્ષામાંથી ૬૯,૯૦૦ ની કિમતના ૧ લીટરના ૧૩૦ પાઉચ, ત્રણ મોબાઈલ અને રીક્ષા કબજે કરી હતી. તેમજ પકડાયેલા ઘીના જ્ત્ત્થાની સુમુલ ડેરીના અધિકારીઓ દ્વારા ખાત્રી કરતા ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચો :  Gujarat weather: રાજ્યમાં 28 જાન્યુઆરીએ માવઠાની આગાહી, જાણો કોલ્ડવેવ સાથે તમારા શહેરમાં કેટલો ગગડશે ઠંડીનો પારો?

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">