sabarkatha : હિંમતનગરના મનોરપુરની દૂધમંડળીમાં ઉચાપત, સેક્રેટરી દ્વારા 6 લાખથી વધુની ગોલમાલ

હિંમતનગરના મનોરપુર ગામની દુધમંડળીમાં ઉચાપતના મામલે અગાઉ જિલ્લા રજીસ્ટ્રારમાં રજુઆતો થયા બાદ સમગ્ર મામલો પંથકમાં ચર્ચાના એરણે ચડયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 9:51 PM

sabaratha : હિંમતનગરના મનોરપુર ગામની દુધમંડળીમાં ઉચાપતના મામલે અગાઉ જિલ્લા રજીસ્ટ્રારમાં રજુઆતો થયા બાદ સમગ્ર મામલો પંથકમાં ચર્ચાના એરણે ચડયો હતો. સહકારી મંડળીઓના ઓડીટરે ગુરૂવારે દુધ મંડળીના સેક્રેટરી, ચેરમેન, વાઇસ ચેરમેન અને કમિટીના 13 સભ્યો વિરૂધ્ધ રૂ.6 લાખથી વધુની કાયમી ઉચાપતના મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા હિંમતનગરના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. મંડળીના સેક્રેટરી અને અન્ય હોદ્દેદારોની મદદગારીથી લાખો રૂપિયાની ઉચાપતના મામલે ગાંભોઈ પોલીસે 16 હોદ્દેદારો વિરૂધ્ધ ગુનો દાખલ કરી સમગ્ર પ્રકરણની તપાસનો દોર શરૂ કર્યો છે. ત્યારે આ કેસમાં નવું શું ખુલે છે તે રાહ જોવું રહ્યું.

 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">