SABARKATHA : વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી યુવતીનો આપઘાત, યુવક સામે નોંધાઇ ફરિયાદ

એક વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો છે. આ કેસમાં વિધર્મી યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી ત્રાસ ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:41 PM

SABARKATHA : એક વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો છે. આ કેસમાં વિધર્મી યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી ત્રાસ ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. યુવકના ત્રાસથી કંટાળીને યુવતીએ ઝેર પીને આપઘાત કર્યો છે. આપઘાત કરનાર યુવતીના મોબાઇલમાંથી ધમકીભર્યા મેસેજ પણ મળી આવ્યા છે. વિધર્મી યુવકે યુવતીને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપી હતી. 26 વર્ષિય વિધર્મી યુવક સામે હાલ હિંમતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં હાલ ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. હવે નવું શું ખુલે છે આ કેસમાં તે જોવું રહ્યું

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">