Amreli: જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે રસ્તા પર ફરી વળ્યા પાણી

અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. લાંબા વિરામ બાદ રાજુલામાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 3:24 PM

Amreli: અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ (heavy rain) ખાબક્યો હતો. લાંબા વિરામ બાદ રાજુલામાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં ક્યંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.

મહત્વનું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આજે ગીરસોમનાથ, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">