Surat : સરકારી નિયમોને ધુમાડે ઉડાડનારાઓની ખેર નથી ! રાંદેરમાંથી પ્રતિબંધિત સિગારેટના વેપલો કરતા એક શખ્સની ધરપકડ

સિગારેટના મસમોટા જથ્થા સાથે રાંદેર પોલીસે પરેશ શાહ નામના શખ્સને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે, આરોપી પાસેથી  70 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Dec 06, 2022 | 2:46 PM

સુરતમાંથી ફરી એક વાર પ્રતિબંધિત સિગારેટનો વેપલો ઝડપાયો છે. રાંદેરમાંથી પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરનાર શખ્સને પોલીસે  ઝડપ્યો છે. સિગારેટના મસમોટા જથ્થા સાથે રાંદેર પોલીસે પરેશ શાહ નામના શખ્સને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે, આરોપી પાસેથી  70 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

ફરી એક વાર પ્રતિબંધિત સિગારેટનો વેપલો ઝડપાયો

સુરતમાં રાંદેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં એક ઇસમ પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરી 55 વર્ષીય પરેશભાઈ રમણલાલ શાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 70 હજારની કિમતની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાંદેર પોલીસ તપાસમાં તેની પાસેથી ઇન્ડોનેશિયા, કોરિયા, ઇન્ડિયા સહિતની બનાવટની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. આ સમગ્ર મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">