Rajkot: શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના આવી સામે, સોશિયલ મીડિયામાં શિક્ષકનો આ વિડીયો થયો વાયરલ

Rajkot: નાનામવા રોડ પર આવેલી ગાંધી સ્કૂલનો એક વિડીયો વાયરાલ થયો છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે. આ વિડીયો જોઇને લોકો રોષે ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 6:40 PM

રાજકોટથી (Rajkot) શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે રાજકોટની એક ખાનગી સ્કૂલનો વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં (Viral Video) જોવા મળી રહ્યું છે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવે છે. માહિતી પ્રમાણે આ વિડીયો નાનામવા રોડ પર આવેલી ગાંધી સ્કૂલનો (Gandhi School) હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ વિડીયો વાયરલ થતા અને લોકોની પ્રતિક્રિયાઓ આવતા જ DEO દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ બાબતે NSUI પણ વિરોધ કરતી જોવા મળી અને તેમના દ્વારા શિક્ષક સામે પગલા લેવાની માગ કરવામાં આવી. શિક્ષક જ્યારે વિદ્યાર્થીને મારતા હતા ત્યારે કલાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીએ આ વીડિયો ઉતાર્યો હોવાનું માલુમ પડ્યું છે. જાહેર છે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને કઠોર સજા આપવા અને માર મારવાના કારણે વિદ્યાર્થીના માનસ પર ખરાબ અસર પડતી હોય છે. શાળામાં આવા બનાવો અટકે તેને લઈને NSUI એ શિક્ષક સામે પગલા લેવાની માગ કરી છે.

આ પણ વાંચો: VALSAD : કેમ નબીરો બન્યો રીઢો ગુનેગાર ? ચોરીની મોડસ ઓપરેન્ડી પણ કંઇક અનોખી

આ પણ વાંચો: રાજ્યનું ગૃહવિભાગ એક્શનમાં, વિસાવદરમાં 5 અસામાજિક તત્વો સામે GUJCTOC અંતર્ગત ફરિયાદ

આ પણ વાંચો: ગોત્રી દુષ્કર્મ કેસમાં 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર, વડોદરા ક્રાઈમ બ્રાંચની 7 ટીમો કામે લાગી

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">