RAJKOT : ટ્રાન્સપોર્ટરની હડતાળ, 500 ટ્રકના પૈડા થંભી ગયા

RMC ટ્રાન્સપોર્ટનગરમાં 500થી વધારે ટ્રકના પૈડા થંભી ગયા. પહેલી ઓગસ્ટથી ટ્રાન્સપોર્ટરોએ લોડિંગ કે અનલોડિંગની મજૂરી નહીં ચુકવે તેવો નિર્ણય કર્યો હતો. આ મુદ્દે વેપારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 4:34 PM

RAJKOT : શહેરના RMC ટ્રાન્સપોર્ટનગરમાં 500થી વધારે ટ્રકના પૈડા થંભી ગયા. પહેલી ઓગસ્ટથી ટ્રાન્સપોર્ટરોએ લોડિંગ કે અનલોડિંગની મજૂરી નહીં ચુકવે તેવો નિર્ણય કર્યો હતો. આ મુદ્દે વેપારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી. જો કે ટ્રાન્સપોર્ટરોની માગણી ન સંતોષાતા ટ્રક થોભાવીની હડતાળ પર ઉતરી ગયા છે. નોંધનીય છેકે જીસ્કા માલ જીસ્કા હમાલની માંગને લઈને ટ્રાન્સપોર્ટરો વેપારી સંગઠનોને રજુઆત કરી ચુક્યા છે. ત્યારે હવે આ હડતાળ મામલે વેપારી સંગઠનો શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે. અને, ટ્રકમાલિકો કયારે હડતાળ સમેટે છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">