રાજકોટના સીટી બસના ડ્રાયવર- કંડક્ટરો સવારથી હડતાળ પર ઉતર્યા, લોકો પરેશાન

RMCની ટીમ દ્રારા કરાતા ચેકિંગમાં લેટ બુકિંગની પેન્લટીના વિરોધમાં હડતાળ કરવામાં આવી છે. તો આ તરફ RMTS બસની હડતાળથી શહેરના મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.

રાજકોટ(Rajkot)  શહેરમાં દોડતી  સીટી બસના(City Bus)  પૈડા થંભી ગયા છે. જેમાં સવારથી સીટી બસના ડ્રાઇવર અને કન્ડક્ટર હડતાળ પર ઉતર્યા છે. RMCની ટીમ દ્રારા કરાતા ચેકિંગમાં લેટ બુકિંગની પેન્લટીના વિરોધમાં હડતાળ કરવામાં આવી છે. તો આ તરફ RMTS બસની હડતાળથી શહેરના મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.

 

આ પણ વાંચો : અમદાવાદમાં બાળકો રોગચાળાના ભરડામાં સપડાયા, દોઢ માસમાં 1068 બાળકોને દાખલ કરવા પડયા

આ પણ વાંચો : Surat : મેટ્રોને અન્ય પરિવહન સેવા સાથે જોડાશે, એક જ ટિકિટમાં મેટ્રો, સિટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાશે

Click on your DTH Provider to Add TV9 Gujarati